અંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી હજારો ના મુદ્દામાલ સાથે ૨૨ શખ્સો ની અટકાયત કરી હતી…
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં સટ્ટા બેટિંગ તેમજ આંકડા...
