SGFI ખો-ખો સ્પર્ધામાં નેત્રંગની ધમાકેદાર સિદ્ધિ: ત્રણેય ટીમો જિલ્લા ચેમ્પિયન : પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળાના ખેલાડીઓએ તાલુકાનું નામ રોશન કર્યું; રાજ્ય કક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે
ભરૂચ : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની ત્રિ-દિવસીય ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમોએ શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ...
