Proud of Gujarat

Category : INDIA

bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડબિંગ પૂર્ણ: મેગાસ્ટાર અનિલ કપૂર ‘સુબેદાર’ ના પાત્રમાં સંપૂર્ણપણે ડૂબી ગયા

ProudOfGujarat
મેગાસ્ટાર અનિલ કપૂરે સુરેશ ત્રિવેણી દ્વારા દિગ્દર્શિત તેમની આગામી એક્શન-ડ્રામા ફિલ્મ ‘સુબેદાર’ માટે સત્તાવાર રીતે ડબિંગ પૂર્ણ કર્યું છે. આ જાહેરાત, દિગ્દર્શક દ્વારા શેર કરાયેલ...
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતના અગ્રણી બ્રોકરેજ હાઉસીસ પૈકીની એક કોટક સિક્યોરિટીઝે આ દિવાળી – સંવત 2082 પર મુહૂર્ત ટ્રેડિંગ માટે ટોચના શેર્સની ભલામણો રજૂ કરી છે

ProudOfGujarat
સંવત 2081નું વર્ષ કેવું રહ્યું સંવત 2081માં ભારતીય બજારો નિરાશાજનક રહ્યા અને ઘણા વૈશ્વિક બજારોની સરખામણીએ નબળો દેખાવ કર્યો. આના મુખ્ય કારણો હતા નબળી કમાણી...
bharuchEntertainmentFashionFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ક્વોડ ગોલ્સ! કૃષ્ણા શ્રોફ અને તેની “છોરિયાં ચલી ગાંવ” બહેનો સાબિત કરે છે કે રિયાલિટી ટીવી શો પણ સાચી મિત્રતા તરફ દોરી શકે છે.

ProudOfGujarat
કૃષ્ણા શ્રોફ હંમેશા તેના વાસ્તવિક વ્યક્તિત્વ અને પ્રામાણિકતા માટે જાણીતી છે, અને “છોરિયાં ચલી ગાંવ” ટીમ સાથેની તેની તાજેતરની મુલાકાત એ સાબિત કરે છે કે...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ઉમરપાડા તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat
વાંકલ :: માંગરોળ તાલુકાના વાંકલ પંચકુટિર હોલમાં કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું.ઉમરપાડા ના ચિતલદા ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરાયું કરાયું હતું. આ કાર્યકમ તાલુકા પંચાયત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોર્ટમાં લવાયેલાં સબજેલના કેદીએ હંગામો કરતાં પોલીસ ફરિયાદ

ProudOfGujarat
કોર્ટમાં અપશબ્દો ઉચ્ચારવા સાથે બુમરાણ કરતો હોઇ કાર્યવાહી ભરૂચ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબરલ મયુર હરીભાઇ તેમની કેદી પાર્ટીની ફરજ હોઇ ભરૂચ હેડક્વાટર્સ ખાતે...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં 12 ખેડૂતોને કૃષિ સાધનો અપાયા રવિ કૃષિ મહોત્સવમાં MLA ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજન

ProudOfGujarat
અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં 12 ખેડૂતોને ખેતીવિષયક...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બામસેફ-ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા વિશ્વ નાં ઐતિહાસિક ધર્મ પરિવર્તન દિવસ ઉપલક્ષ્યે સંવિધાન સંકલ્પ-પ્રતિજ્ઞા

ProudOfGujarat
ભારતરાષ્ટ્ર વિશ્વ માં માનવતા નાં પથ દર્શક અને વિશ્વગુરૂ તરીકે તથાગત ગૌતમ બુદ્ધ નાં સમતા – ન્યાય – સ્વતંત્રતા – ભાતૃભાવ રસ્તા પર અગ્રેસર રહી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૌડાએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ દૂર કર્યું સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં કાર્યવાહી હાથ ધરાઈ

ProudOfGujarat
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન...
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો – ચોખ્ખો નફો ૧૮.૧% વધીને રૂ. ૮૨૦ કરોડ થયો;

ProudOfGujarat
૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક ગાળાની કામગીરી કરી ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી, લાંબા ગાળાના પ્રોડક્ટ્સ આઈઆરડીએઆઈ દ્વારા ફરજિયાત મુજબ ૧/એન ધોરણે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે પુષ્યનક્ષત્રમાં સોનાની ખરીદી ૫૦ ટકા ઘટી

ProudOfGujarat
સોનાના ભાવમાં સતત થઈ રહેલાં વધારાને લઈને લોકોએ રોકાણ ટાળ્યુ ગત વર્ષે ભરૂચ જિલ્લામાં સોનાનો ભાવ ૭૦થી ૮૦ હજારની વચ્ચે ચાલી રહ્યો હતો. । ભરૂચ...
error: Content is protected !!