ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનાર મહિલા પીએસઆઇ વૈશાલી આહીર ના અધ્યક્ષતામાં યોજાયું
ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન પાલિકા...
