ગંધારના મીઠાના અગરમાંથી કરોડોની કિંમતી વાહનો ઝડપાયા : ભાગીદારીના ધંધામાં છેતરપિંડીનો આક્ષેપ
ભરૂચ. અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની ગેરકાયદેસર ઉઠાંતરી અને છેતરપિંડી મામલે હાથ ધરાયેલી તપાસ દરમિયાન વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલા મીઠાના અગરમાંથી ચાર...
