બિરિયાની બનાવવાનો વિરોધ, માલિક પર ધારીયાથી હુમલો : ‘અહીં ધંધો નહીં કરવા દઈએ’ કહી ચાર શખ્સોની ધમકી બાદ માથામાં ઘા ઝીંક્યો
ભરૂચ: શક્તિનાથ નજીકના મારુતિનગરમાં મકાનમાં બિરિયાની બનાવવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રોયલ બિરિયાનીના માલિક પર ચાર શખ્સોએ હુમલો કરતાં ચકચાર...
