Proud of Gujarat

Category : INDIA

FeaturedGujaratINDIA

સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મમાં મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat
2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરએ દર્શકોના દિલ પર ખાસ છાપ છોડી હતી. હવે દર્શક ફિલ્મના બીજા ભાગ માટે એક્સાઈટેડ છે. સની દેઓલ અને અમીષા...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સુપ્રસિધ્ધ આસ્તાના...
FeaturedGujaratINDIA

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat
વડોદરા નજીક નેશનલ હાઇવે 8 ઉપર કપુરાઇ બ્રિજ પાસે વોક્સવેગન કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર યુવાન અને યુવતી સમય સુચકતા વાપરી કારની...
FeaturedGujaratINDIA

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

ProudOfGujarat
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે. હાઈવે પર પડતો...
FeaturedGujaratINDIA

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ રાત્રે શરુ થશે, યુરોપ, મધ્ય એશિયા સહિત કેટલાક ભાગોમાં જોઈ શકાશે

ProudOfGujarat
વર્ષ 2023 નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે રાત્રે શરુ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને વિશ્વના અમુક દેશોના લોકો જ આ ખગોળીય ઘટનાના સાક્ષી બની...
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં જંગલ રાજ…? જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચારથી વધુ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઉધોગો આવેલા છે, આ ઉધોગોમાં માલ સામાન પહોંચાડવાનું કામ અનેક નાના મોટા ટ્રાન્સપોર્ટરો કરતા હોય છે અને પોતાનું ગુજરાન...
FeaturedGujaratINDIA

કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ખેડૂતો સાથે ભાજપના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે બાબતે...
FeaturedGujaratINDIA

માંગરોળમાં કમોસમી વરસાદ વરસતા પાક બગડવાની ભીતિ

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ પંથકમાં કમોસમી માવઠું પડયું. વાંકલ, આંબાવાડી, નાંદોલા, ઇસનપુર વિગેરે ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલ્ટો આવતા એક કલાક જેટલો વરસાદ...
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા

ProudOfGujarat
ઠાસરામાં મોબાઈલ ફોનમાં ઘડીયાળ જોઈ એના પર ક્લીક કરતા એકાઉન્ટમાંથી પહેલા ૧ રૂપિયો અને બાદમાં સીધા ૩૪ હજાર ૧૮૫ કપાઈ ગયા છે. આ બનાવ મામલે ઠાસરા...
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મૃત્યુ

ProudOfGujarat
મહેમદાવાદના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાનું મોત નિપજયુ હતુ જ્યારે ઘાયલ દિકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. અમદાવાદના...
error: Content is protected !!