અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલમાં વિના મુલ્યે કરાયું નેત્રંગની ૧૬ વર્ષિય બાળકીના હૃદયનું સફળ ઓપરેશન.
દિનેશભાઈ અડવાણી ૧૬ વર્ષની દર્દી રવિતાબેન વસાવા કે જે નેત્રંગના રહેવાસી છે, તે અતિ ગંભીર એવી જન્મજાત સમયથી થયેલી હૃદયની બીમારીથી પીડાતા હતા. તેણીને હૃદયમાં...
