આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય
(તલ્હા ચાંદિવાલા, સુરત) તાજેતરમાં ખોટા જાતી પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ ખોટા જાતી પ્રમાણપત્રો નાં આધારે અનામતના લાભો મેળવાતા હોવાની અનેક વિવિધ રજુઆતો રાજ્ય સરકારને...
