વોર્ડ નં. 11માં ડામર માર્ગની ગુણવત્તા મુદ્દે વિવાદ, સ્થાનિકોના આક્ષેપો સામે પાલિકાની સ્પષ્ટતા
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 11 વિસ્તારમાં લાલ બજારથી દાંડિયા બજાર સુધી બનાવવામાં આવી રહેલા ડામર માર્ગની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો સાથે વિવાદ ઊભો
