Continental Carbon કંપની સામે અખોડ ગામ ના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકી નો ગંભીર આરોપ, કાર્યવાહી ન થાય તો આંદોલનની ચેતવણી
વાગરા તાલુકાના અખોડ અને ગલેન્ડા ગામની સીમામાં આવેલી Continental Carbon Eco Technology Pvt. Ltd. કંપની દ્વારા આજ રોજ વહેલી સવારે કંપની માંથી કાર્બન છોડવામાં
