રાજપીપલા : ત્રણ દિવસથી વરસાદી માહોલથી ખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતો હરખાયા.
નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે આજે ત્રીજા દિવસે રાજપીપલા અને તિલકવાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં તિલકવાડા તાલુકામાં
