ભરૂચ : અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો બન્યા બેફામ, નેત્રંગ પોલીસે 93 હજાર ઉપરાંતનાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો…
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગથી પઠારગામ જવાના મુખ્ય માર્ગ પર આવેલ નૈતિક જનરલ સ્ટોર નામની દુકાનની પાછળના ભાગે તુવેરના કરાઠા ઢગલા
