કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોલ, મોસાલી, મોસાલી ચોકડી
ભરૂચનાં ફુરજા ચાર રસ્તા બાદશાહ મસ્જિદ ખાતે મુસ્લિમ પરિવારોને રમઝાન માસ નિમિત્તે રમઝાન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ જરૂરિયાત મંદ પરિવારોને
માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. પત્રકાર સ્વ. નઝીરભાઈ પાંડોર માટે બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનું બજાર આજે તા.૧૨ મી ને સોમવારે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશવ્યાપી ભરડો લીધો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનાં વિસ્તારનાં આયોજનબધ્ધ વિકાસ માટે SOUADTG ઓથોરિટી મારફતે અનેક વિકાસ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે, તે અંતર્ગત પવિત્ર શુલપાણેશ્વર મંદિરથી ત્યાગી ઘાટ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના
સમગ્ર રાજ્યની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર અને વેપારીઓની સમજૂતીથી રાજપીપળામાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી હાલ બેકાબુ બનતી હોય તેવા એંધાણ સર્જાયા છે, રોજના અસંખ્ય પોઝીટીવ કેસો અને સ્મશાનમાં વધતી મૃતકોની સંખ્યા રોકાવવાની નામ નથી લઈ