તત્કાલિન સલ્ફોનેશન આસી. મેનેજરે સારા પ્રોડેક્ટને સ્ક્રેપમાં બતાવી 12.62 કરોડની ઠગાઇ કરી
વાલિયાની ગોદરેજ કંપનીના સલ્ફોનેશન વિસ્તારની ઇન્વેન્ટરી તપાસતાં ભાંડો ફૂટ્યો ભરૂચ. અમદાવાદના ગુમા ખાતે જૈન નગરના વતની અને અંક્લેશ્વરના ગાર્ડન સિટી ખાતે રહેતાં સુબિશ સુરેન્દ્રન નાયર
