Proud of Gujarat
Home Page 2838
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ રાજનગરી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે એક તસ્કર સામેના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની રાજનગરી સોસાયટીમાં રહેતા તેજસ મોદી મકાન બંધ કરી બહારગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી
FeaturedGujaratINDIA

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકોનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામની ગોચર, તળાવ સહિતની પડતર જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનન થતી હોવાની ફરિયાદ કરી હતી.

ProudOfGujarat
ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકો આજે જીલ્લા કલેકટરને રૂબરૂ મળ્યા હતા અને ગેરકાયદેસર જમીનનું ખનન થતું હોવાના કૌભાંડ અંગે ન્યાયિક તપાસની માંગ કરતું લેખિત
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

ProudOfGujarat
ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકના પી.આઇ.એ.કે.ભરવાડ અને તેમની પોલીસ ટુકડી દ્વારા આજરોજ પોપટ રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ પોપટ રીક્ષા ગેંગ ભરૂચ શહેરનાં વિવિધ
FeaturedGujaratINDIASport

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ખેલાતી વીન્ટર સ્પોર્ટસ ઇવેન્ટનો આજરોજ પ્રારંભ થયો હતો.

ProudOfGujarat
પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ બી.એસ.પટેલ, ઉપપ્રમુખ કિરણસિંહ પરમાર, પીઇટીએલના ચેરમેન પંકજ ભરવાડા, સ્પોર્ટસ ઇવેન્ટના કન્વીનર હેમંત પટેલ, ચંપાલાલ રાવલ, M.S જોલી, અતુલ બાવરીયા સહિત હોદ્દેદારોની
FeaturedGujaratINDIA

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat
દેશમાં આજે સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સર્જાઈ છે.કુદરતી આ ઘટનાને નિહાળવા આજે દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી.જ્યાં સુરતવાસીઓ પણ આ ઘટનાના સાક્ષી બન્યા.સુરતના ભાઠા ગામ
FeaturedGujaratINDIA

સુરત પીપલોદ વિસ્તારમાં રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા.

ProudOfGujarat
સુરત પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા.
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલીત તમામ શાળાઓ અલગ અલગ એક્ટિવિટી કરી રહયું છે ત્યારે આજે જયારે સૂર્ય ગ્રહણ હતુ ત્યારે આ મંડળ સંચાલિત
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડાના ઝોબાળા ગામે સમસ્ત સમાજના લોકોએ મળીને સિવિલ હોસ્પીટલ અમદાવાદના સુપ્રિટેન્ડેટ તરીકે પદવી ગ્રહણ કરનાર ડોકટર જી.એચ.રાઠોડનું અભિવાદન કરવામાં આવ્યું.

ProudOfGujarat
ઘરેઘરે નોકરીઓ ઘરાવતું ગામ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાનું ઝોબાળા ગામ કહિયે તો ખોટુ નથી કેમ કે આ ગામમાં ઘરે ઘરે સરકારી નોકરીઓ છે ત્યારે આજ
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અંકલેશ્વરમાં બાળરોગના કેન્સરના દર્દીઓ માટે કેન્સર ડીટેકસન સેન્ટરની શરૂઆત કરવાના ઉમદા હેતુ માટે અંકલેશ્વર ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક “પરણતો
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાના રોજિંદા સફાઈ કામદારોની હડતાળ ત્રીજા દિવસે યથાવત.

ProudOfGujarat
રાજપીપળા નગરપાલિકાના રોજિંદા સેવા બજાવતા સફાઈ કર્મીઓ પગાર અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે 23/12/2019 ના રોજથી સફાઈ બંધ કરી છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતરી
error: Content is protected !!