ભરૂચમાં સિટી સેન્ટર પાછળ વર્ષો જૂનો કચરાનો ઢગલો મળ્યો : ડોર-ટુ-ડોર કચરા કલેક્શન છતાં ખુલ્લામાં કચરો ઠાલવાતો હોવાનું ખુલ્યું, પાલિકાએ ₹2 હજારનો દંડ ફટકાર્યો
ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન વોર્ડ નંબર-8માં આવેલા સિટી સેન્ટર પાછળ વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો. પાલિકા...
