વાલિયા તાલુકાના પૂરગ્રસ્ત ગામોની ધારાસભ્ય રિતેશ વસાવાની મુલાકાત, અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય અર્પણ : ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ગામની કાંસ ઊંડી કરવા રૂ. 5 લાખ ફાળવવાની જાહેરાત
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ મંગળવારે સિલુડી, કોંઢ અને વટારીયા...
