હાઇવે પર ટ્રકમાંથી સિમેન્ટ ચોરીનું નેટવર્ક ઝડપાયું : કામરેજના ઉંબેલ ગામ નજીક LCBનો દરોડો, બે આરોપી ઝડપાયા; રૂ.15.65 લાખનો મુદ્દામાલ જપ્ત
કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં ઉંબેલ ગામની સીમમાં હાઇવે પરથી ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાના નેટવર્કનો સુરત ગ્રામ્ય LCB અને પેટ્રોલ ફોલો સ્ક્વોડે પર્દાફાશ કર્યો છે....
