આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : શાળાના ૮૦ વિદ્યાર્થીઓએ અલગ- અલગ ૩૨ પ્રોજેકટ રજૂ કર્યા
આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલ ખાતે સવારે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.જેમાં નાહિયેર ગુરુકુળના પ.પૂજ્ય શાસ્ત્રી કેશવપ્રિય દાસજી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી...
