કિર્તન વસાવા આત્મહત્યા કેસ: NHRCનું કડક વલણ, ભરૂચ SPને બીજી વખત રિમાઇન્ડર : ATR રજૂ કરવા 8 ઓગસ્ટ સુધીનો સમય, નહીં તો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી
ભરૂચ : ભરૂચ જિલ્લાના કવિઠા ગામના આદિવાસી યુવાન કિર્તન અમૃતલાલ વસાવાના આત્મહત્યા કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી...
