ઝાડેશ્વરની સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા? CCTVમાં શંકાસ્પદ શખ્સો કેદ : તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઘરોના કંપાઉન્ડમાં ઘૂસતા શખ્સોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટ
ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તહેવારોના દિવસોમાં અનેક લોકો પરિવાર...
