Proud of Gujarat

Tag : ankleshwar

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લારી પર ચપ્પલ મૂકવા બાબતે ટોકતાં પિતા-બે પુત્ર સહિત 4નો શખ્સ પર હુમલો! :  ભરૂચના BSNL ઓફિસ સામે સીટી સેન્ટર શોપિંગમાં ભજીયાની લારીચાલકને માર માર્યો; સિવિલ હોસ્પિટલમાં સારવાર

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં લારી પર ચપ્પલ મૂકવા બાબતે ટોકતાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભજીયાની લારી ચલાવતા શખ્સ સાથે તકરાર બાદ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને વીજકર્મીએ રિક્ષાચાલકને રૂ.66,827નો ચૂનો ચોપડ્યો!  : ‘મને રૂપિયા આપી દો, હું બિલ ભરી રસીદ આપી દઈશ’ કહી રોકડા ખંખેરી લીધા; મીટર કાપવા બીજી ટીમ પહોંચતાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને એક રિક્ષાચાલક પાસેથી વીજકર્મીએ રૂ.66,827 રોકડા મેળવી લીધા બાદ બિલ ભર્યું જ નહીં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર સામે રહેવાસીઓનો વિરોધ : પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગરના રહીશોએ એડિશનલ કલેક્ટરને આવેદન આપ્યું; મંજૂરી-સલામતીના નિયમોની તપાસની માંગ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહેવાસીઓએ 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવરનું કામ ચાલી રહ્યું...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘5 ડેઝ વર્કિંગ’ની માંગ સાથે બેન્ક કર્મચારીઓના ધરણાં-દેખાવો :  બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ બેન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા ખાતે વિરોધ પ્રદર્શન

ProudOfGujarat
  ભરૂચ : બેન્ક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને બેન્ક એમ્પ્લોય યુનિયન દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ‘5 ડેઝ વર્કિંગ’ એટલે કે અઠવાડિયામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખામાં કન્સાઈ નેરોલેક પ્લાન્ટમાં મોકડ્રિલ યોજાઈ : આગ જેવી કટોકટીમાં ઝડપી પ્રતિસાદની ચકાસણી; ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની વિવિધ પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સાયખા સ્થિત કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના પ્લાન્ટમાં ઔદ્યોગિક કટોકટીની સ્થિતિમાં કર્મચારીઓની સુરક્ષા અને ઝડપી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના પાંચબત્તીમાં ફાયર શો બન્યો ‘ફાયર એલર્ટ’! : ગણેશ મહોત્સવની શોભાયાત્રા વચ્ચે હોડિંગમાં ભભૂકી આગ, લોકોમાં અફરાતફરી; ફાયર બ્રિગેડે દોડી આવી આગ કાબૂમાં લીધી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં યોજાઈ રહેલો ફાયર શો અચાનક ચિંતાજનક ઘટનામાં ફેરવાઈ ગયો હતો. ફાયર શો ચાલી રહ્યો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી શાળામાં તાલુકા કક્ષાની ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ :  પોષણના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું, વિજેતાઓ સહિત સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

ProudOfGujarat
  વાંકલ : પોષણ માહ તથા ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ અંતર્ગત મોસાલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ખેડૂતો માટે રાહતના સમાચાર : ખેતીવાડી માટે હવે 10 કલાક વીજળી :  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત રંગ લાવી; 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠાનો નિર્ણય, પાક બચાવવાની આશા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ઓછા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાક સુકાવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની વધુ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રમત-રમતમાં માટીને આપેલો આકાર આજે બન્યો આસ્થાનું કેન્દ્ર :  23 વર્ષીય બ્રિજ બ્રહ્મભટ્ટ ગણેશજીની પ્રતિમા બનાવવાની કળાથી બનાવી રહ્યો છે આગવી ઓળખ; પરિવારના પ્રોત્સાહનથી શોખને રોજગારનું સ્વરૂપ આપ્યું

ProudOfGujarat
  ભરૂચ : બાળપણમાં રમત-રમતમાં માટીને આકાર આપવાની શરૂ કરેલી નાનકડી કોશિશ આજે ભોલાવ ગામના 23 વર્ષીય યુવા કલાકાર બ્રિજ બ્રહ્મભટ્ટ માટે કળા, આસ્થા અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ, ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા અપીલ :  ભરૂચ DLSAના મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજન; નશાના શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે ગ્રામજનો-વિદ્યાર્થીઓને સમજ અપાઈ

ProudOfGujarat
  ભરૂચ : NALSA તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ હેઠળ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં...
error: Content is protected !!