ભરૂચમાં માછીમારોને સિઝન ફળી, બીજા જૂવારમાં હિલ્સાનો સારો ફાલ : રોજની અંદાજે રૂ. 6થી 7 કરોડની માછીમારીની આવક, શ્રાવણી બીજ સુધી દરિયો ખેડશે માછીમારો
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ માછીમારો માટે માછીમારીની સિઝન શરૂ થઈ ગઈ છે. દેવપોઢી અગિયારસથી બીજા જૂવારનો પ્રારંભ થતાં માછીમારોમાં ભારે...
