ભરૂચ પાલિકામાં વિકાસકામોને લઈ ઘમાસાણ: વોર્ડ-11ના પ્રશ્નો મુદ્દે વિપક્ષનું ધરણું : અધૂરા રસ્તા, ડ્રેનેજ અને પેવર બ્લોકના કામોને લઈ રજૂઆત; પોલીસ બોલાવવાની ધમકીના આક્ષેપ, પ્રમુખે ફગાવ્યા
ભરૂચ: ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-11માં અધૂરા પડેલા વિકાસકામોને લઈને બુધવારે પાલિકા કચેરીમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર રકઝક સર્જાઈ હતી. રજૂઆત કરવા પહોંચેલા વિપક્ષના...
