પખાજણ GIDCની લેબર કોલોનીમાં 25 વર્ષીય પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત, વાગરા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ : વાગરા તાલુકાના પખાજણ GIDC વિસ્તારમાં આવેલી PIP લેબર કોલોનીમાં સોમવારે 25 વર્ષીય પરપ્રાંતીય યુવા શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી...
