ભરૂચમાં પ્રથમવાર વૈદિક “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન : સિદ્ધિવિનાયક મંદિર ખાતે સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર આયોજન
સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્ર કલ્યાણના હેતુસર શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના “ધન પરાયણ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
