ટાઈલ્સ ફિટીંગ કરતાં ગરીબ શખ્સના ખાતામાંથી ૧ લાખની ઓનલાઈન ઠગાઈ : ભરૂચના ઝાડેશ્વર ખાતે સાંઈવાડી વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ. ભરૂચના મક્તમપુર ગામે મહાકાલી ફળિયામાં રહેતાં ઓમકાર શ્રીશંભુ ચૌહાણ ગત ૨૭મી એપ્રિલના રોજ ઝાડેશ્વર સાઈવાડી ખાતે ટાઈલ્સ ફિટીંગ કરવાના કામ પર ગયા હતાં....
