માંગરોળ ના ઝંખવાવ ખાતે મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્મ (sir)ની બેઠક યોજાય.
વાંકલ માંગરોળ તાલુકાના ઝંખવાવ હનુમાનજી મંદિર ખાતે એસ આઈ આર બેઠક ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાય. ગણપતસિંહ વસાવા,પ્રાંત અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,દીપકભાઈ વસાવા જિલ્લા તાલુકા...
