કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ભરૂચના ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી
તા. ૨૮ નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી ભરૂચ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં...
