વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.
બુધવારની રાતે વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ શિવ દર્શન સોઆયટી બહાર બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.જેને પગલે નાસભાગ મચી જવા પામી...
