સુરતના ભરચક રોડ પર પત્રકારોની ટીમ પર ‘બનાવટી રિકવરી એજન્ટો’ નો ખુલ્લો આતંક: મહિલા રિપોર્ટરની છેડતી, લૂંટનો પ્રયાસ; જાગૃત નાગરિક કાયદેસરની લડત
સુરત : આર્થિક પાટનગર અને સુરક્ષિત ગણાતા સુરત શહેરમાં હવે પત્રકારો અને મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી તેવો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....
