ભરૂચમાં ડોર-ટુ-ડોર કચરા વાહનોની બેદરકારીનો વીડિયો વાયરલ : કચરો ભરેલા વાહનોમાંથી રસ્તા પર કચરો પડતાં લોકોમાં રોષ; ખાણી-પીણીની લારીઓ પાસે પણ મુશ્કેલી
ભરૂચ : ભરૂચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી સામે સવાલો ઉઠાવતો વીડિયો સામે આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા કચરાથી ભરેલા વાહનોમાંથી...
