ભરૂચમાં શ્વાનના મોઢામાં નવજાત બાળકનો મૃતદેહ મળવાના કિસ્સામાં પોલીસ માતા સહિત ત્રણ મહિલાઓ સુધી પહોંચી : દફનવિધિના બદલે મૃતદેહ થેલીમાં ભરી ફેંકી દેવાયો હોવાનો ખુલાસો, ડીએનએ તપાસ શરૂ
ભરૂચ શહેરમાં શુક્રવારના રોજ માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા...
