ગાયત્રીનગરના શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
