ભરૂચ: ભારતનું કેમિકલ કેપિટલ બની ઉભરતું ઔદ્યોગિક હબ, VGRCથી વૈશ્વિક તકનો માર્ગ
ભરૂચ :ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો ભરૂચ જિલ્લો આજે દેશના અગ્રણી કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ તરીકે ઓળખ મેળવી રહ્યો છે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ,...
