વડાપ્રધાન મોદી 5 જૂને ભરૂચને ₹894 કરોડ સહિત દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ
ભરૂચ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાને ₹894 કરોડથી વધુના 6 મહત્વપૂર્ણ GIDC પ્રોજેક્ટ્સની ભેટ આપશે....
