બૌડાની ડી-2 કેટેગરી સામે ખેડૂતોનો આક્રોશ : ‘બૌડા’ને ફરી ડી-4 કેટેગરીમાં ફેરવવા માંગ : ખેડૂત સમાજે ક્રેડાઇને પત્ર લખ્યો, બૌડાની કેટગરી બદલાતાં ખેડૂતોને નુકશાનની રાવ
ભરૂચ : ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા)ને ડી-4 કેટેગરીમાંથી ડી-2 કેટેગરીમાં સમાવવાના નિર્ણયને લઈને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ક્રેડાઈ સામે આક્રોશ વ્યક્ત...
