ભરૂચ સ્ટેશન મેન રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નગરપાલિકાની કાર્યવાહી : ચેકિંગ દરમિયાન દુકાનદારો પાસેથી કુલ રૂ.5,800નો દંડ વસૂલાયો
ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ આવે તે માટે સ્ટેશન મેન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં...
