ભરૂચના કબીરવડ ખાતે મામા-ભાણેજનું ડુબી જતા લાપતાં, લાશ્કરોની ટીમ મૃતદેહ શોધવામાં જોતરાઈ : મોડી સાંજે મામાનો મૃતદેહ મળ્યો
શહેરના નર્મદા માર્કેટ પાછળ સોન તલાવડી વિસ્તારના રહેવાસી હોવાની પ્રાથમિક વિગત ભરૂચ ભરૂચના પ્રખ્યાત પ્રવાસન એવા કબીરવડ ખાતે ઉનાળાની સિઝનમાં પર્યટકોનો ઘસારો રહેતો હોય...
