રાજ્યના ૧૪ જિલ્લામાં ૪૬૮ કેસમાં પકડાયેલાં ૩૮૪.૩૪ કરોડનાં ડ્રગ્સનો દહેજની બેઈલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ
૧૫૪૭૦ બોટલ તેમજ ડ્રગ્સનો ૧૦૧૮૩.૫૧૭ કિલો ઘન અને ૨૯ લીટર પ્રવાહી જથ્થાનો નાશ કરાયો ભરૂચ. ગુજરાત પોલીસ દ્વારા ગત વર્ષોમાં જુદાજુદા ૪૬૮ કેસમાં પડકાયેલાં કુલ...
