નડિયાદમાં વૃધ્ધને ન્યુડ વીડિયો કોલથી બ્લેક મેઇલ કરી ટોળકી એ રૂ. ૪૩ હજાર ખંખેરી લીધા
નડિયાદના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વૃધ્ધને ન્યુડ વીડિયો કોલથી બ્લેક મેઇલ કરતાં ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાથી બોલુ છું કહી રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ વધુ નાણાં...
