સાયણ સુગરની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ: સાંધીયેર ઝોનમાં દર્શન નાયક ‘ખરા અર્થમાં નાયક’ : પૂર્વ પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલનો પણ વિજય | 17 ઝોનમાંથી 3 બિનહરીફ, 15 ઝોનમાં યોજાઈ ચૂંટણી
સુરત : દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સાયણ સુગર બાદ કામરેજ અને બારડોલી સુગરની ચૂંટણીને લઈને પણ રાજકીય ગરમાવો જોવા...
