અંકલેશ્વર GIDCમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઢોર પકડવા ગયેલી ટીમ પર આખલાનો હુમલો : રસ્તા પર અડિંગો જમાવતા ઢોરથી વાહનચાલકોમાં ભય, કામગીરી દરમિયાન આક્રમક આખલો ધસી આવતાં અફરાતફરી
અંકલેશ્વર GIDCના નોટિફાઇડ ઓથોરિટી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ રહેતા વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે ફરી સવાલ ઊભા થયા છે. રસ્તા પર અડિંગો જમાવીને...
