ભરૂચ જિલ્લામાં ‘સ્વસ્થ ભારત’ પ્રોગ્રામનો પ્રારંભ, કુપોષિત બાળકો અને માતાઓને મળશે પોષણયુક્ત આહાર
ભરૂચ જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાના હેતુથી બ્રિટાનિયા ન્યુટ્રીશન ફાઉન્ડેશન દ્વારા ‘સ્વસ્થ ભારત’ પ્રોગ્રામનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ...
