બ્રેકિંગ : પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતી અને બદલી: ભરૂચ જિલ્લામાં 8 પીએસઆઇની બઢતી સાથે બદલી, અન્ય 16 પીઆઇની પણ બદલી
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તાજેતરમાં મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 254 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે, જેના...
