ભરૂચ જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મામલે ખળભળાટ, બાદમાં મોક ડ્રિલ હોવાનું બહાર આવ્યું
ભરૂચ: ભરૂચ શહેરની જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરાવી ન્યાયાધીશો, વકીલો તેમજ...
