ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા અને Mission LiFEના પ્રચાર-પ્રસાર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ભરૂચ ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરોને ઘટાડવા અને *‘મિશન લાઈફ‘ (Mission LiFE – Lifestyle for Environment)ની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર...
