ગણેશોત્સવને ઇકો-ફ્રેન્ડલી બનાવીએ, પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ
ભરૂચ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા નર્મદા નદીને પ્રદુષણ મુક્ત રાખી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણનો વારસો આપવા જાહેર જનતાને અપીલ પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો...
