વાલિયાની ગોદરેજ કંપનીને એનજીટીએ 47.40 લાખનો દંડ ફટકાર્યો : જીપીસીબીની ટીમે ચેકિંગ કરતાં પ્લાન્ટમાં અનેક પ્રકારની જોખમી ક્ષતિઓ જણાઈ હતી
ભરૂચ. સુરતના પલસાણા ખાતે રહેતાં દર્શન નથવાણીએ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સલ્ફોનેશન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વેસ્ટ કેમિકલ પ્રોડક્ટ (AOS Economy liquid) ના ગેરરીતિપુર્વક નિકાલ, વેચાણ તેમજ...
